હીરા ધસવાની પ્રક્રિયા હવે આખા દેશ માં શરૂ થઈ ગઈ છે. આ સ્થિત માં જો બોવજ જરૂરી હોય તોજ બીજા ના કારખાના મા પગ મુકો.
સરણ ધુટતી વખતે ધ્યાન રાખો આપનું મોઢું અને નાક બરોબર ઢાંકાયેલું રહે.
આ પ્રક્રિયા માં જે આપણી ઢાલ છે
જેમકે ડાયુ, સરણ, અંગૂર, અને હીરો ટૂટે નહિ તેની સંભાળ રાખો. કારીગરો ને
પુરો સહયોગ આપો.
આ કારીગરો ની સંભાળ રાખશો, તો હીરા થી સમૃદ્ધ બનસે દેશ આખો.
😂🤣😄😃🤣😜😃😄😛
0 Comments