Funny Gujarati jokes | whatsapp joker baba


હું : પપ્પા હું ગૂગલ નો ceo બની ગયો.
પપ્પા : સારું! પણ તોય બધા માં ફોર્મ ભરતો રે જે કેમ કે સરકારી નોકરી જોડે એકેય ના આવે 😂😂🤣🤣

Post a Comment

0 Comments