Gujarati jokes | joker baba




 કપાસ વીણવાની પ્રક્રિયા હવે આખા દેશ માં શરૂ થઈ ગઈ છે. આ સ્થિત માં જો બોવજ જરૂરી હોય તોજ બીજા ના ખેતર માં પગ મુકો.


સાહ લેતા વખતે ધ્યાન રાખો આપનું  મોઢું અને નાક બરોબર ઢાંકાયેલું રહે.


આ પ્રક્રિયા માં જે આપણી ઢાલ છે 

જેમકે સલાખો, ગાસડી , કોથળી  અને  ડાળ ભાંગે નહિ તેની સંભાળ રાખો. મજુરને પુરો સહયોગ આપો‌.


આ યોધ્ધાઓ ની સંભાળ રાખશો, તો કપાસ થી સમૃદ્ધ બનસે દેશ આખો.

😂🤣😄😃🤣😜😃😄😛

Post a Comment

0 Comments