Diwali special Gujarati Joke | WhatsApp Joker Baba


દિવાળીમાં....  ચાઈનાના ફટાકડાનો બહિષ્કાર કરો ધરમાં જ ફટાકડા બનાવો .

બોંબ બનાવવાની સામગ્રી.

૧) મુળાના પરોઠા
૨) જલજીરા
૩) હીંગ ( કેપીસીટી પ્રમાણે )
૪) લસણની ચટણી

✍🏻 નોંધ:- લસણની ચટણી ડબલ નાંખવાથી રોકેટ 🚀 પણ બનાવી શકાય છે,..

😂😂😂😂😂😂😂

Post a Comment

0 Comments