પતિ : મેચ ની ચેનલ ચાલુ કર.
પત્ની : નહી કરું
પતિ : જોઈ લઈશ
પત્ની : શું જોઈ લેશો ?
પતિ : તું જે ચેનલ જોવે છે તે .
🤣🤣🤣🤣
અહિંસા પરમો ધર્મ.....
હેપ્પી ગાંધીજયંતી
0 Comments