એક બિઝનેસમેન ઝુ ચાલુ કરે છે.🐸🦓🐴🐒
એન્ટ્રી ફી રાખી ૫૦ રૂપિયા. કોઈ આવ્યુ નહી,
૨૫ કરી કોઈ ના આવ્યુ,
૧૫ કરી, ૧૦ કરી છતાં પણ કોઈ ના આવ્યુ.
છેવટે ફ્રી એન્ટ્રી કરી નાખી.
આખુ ઝૂ ભરાય ગયુ,
ગેટ બંધ કરીને અંદર વાઘને છોડી મૂક્યો.
લોકો દરવાજા બાજુ ભાગ્યા ગેટ પર મારેલું બોર્ડ વાંચી ને ચોંક્યા.
Exit Fees Rs. 599=00
.
*એ ઝૂ નું નામ હતુ. Jio.*
🤣😀😂😂
0 Comments